Application Submission

સ્ટેપ-૧:- બંન્ને પીડીએફ ફાઇલ્સ (૧)અરજી પત્રક અને (૨)બાહેધરી પત્રક ડાઉનલોડ કરી પ્રિન્ટ મેળવ્યા બાદ જરુરિયાત મુજબની માહિતી ભરી સહી સિક્કા સાથે પ્રમાણિત કરી સ્કેન કરવી.

સ્ટેપ-૨:- જરૂરિયાત મુજબની તમમ માહિતી ઓનલાઇન દાખલ કરી, સહી સિક્કા સાથે પ્રમાણિત કરાયેલ બંન્ને ફાઇલ્સ,તેમજ સરકાર માન્ય ફોટો આઇડી પ્રૂફ સ્કેન કરી અપલોડ કરી અરજી સબમીટ કરો.

  • This field is for validation purposes and should be left unchanged.