Home

અરજી અંગેની પ્રાથમિક માહિતી

સ્ટેપ-૧ આપે અરજી અને બાહેધરી પત્રક ડાઉનલોડ/બ્રાઉઝર પર જરૂરિયાત મુજબની માહિતી ભરી પ્રિન્ટ મેળવવાની રહેશે.

સ્ટેપ-૨ આપે અરજી/બાહેધરી પત્રક પર કંપની ના સહી સિક્કા કરી સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે.

સ્ટેપ-3 આપના જે ઓધોગિક/વાણિજ્યક/અન્ય એકમની માહિતી ઓનલાઇન ભરી, આપે જે અરજી પત્રક અને બાહેધરી પત્રક સહી સિક્કા સાથે સ્કેન કરેલ છે તેને અલગ અલગ અપલોડ કરવાના રહેશે, તથા ઓધોગિક/વાણિજ્યક/અન્ય એકમના માલિકનુ સરકારશ્રી દ્વારા માન્ય આઇડી પ્રૂફ પણ અપલોડ કરવાનુ રહેશે

સ્ટેપ-૪ ત્યારબાદ આપે અરજી સબમીટ કરવાની રહેશે, મંજૂરી/ના મંજૂરી અંગેનો કોમ્પ્યુટરાઇઝડ લેટર આપને આપના ઇ-મેઇલ મારફત મળી જશે,

 

ખોટા / બનાવટી દસ્તાવેજો અથવા ખોટી માહિતી સબમિટ કરવી એ ફોજદારી ગુનો બને છે, સબંધિત સામે કાયદાકીય કાર્યવાહી કરવામા આવશે

ઔધોગિક/વાણિજ્યક એકમને શરૂ કરવા માટેનુ અરજી ફોર્મ